શિયાળાની ઋતુ નજીક આવતાં જ બજારમાં લીલાછમ શાકભાજીની આવક વધી જાય છે, જેમાં મેથીની ભાજી (Fenugreek Leaves) સૌથી લોકપ્રિય છે.
ઘણી વખત ખરાબ ક્વોલિટીના સ્ક્રીન ગાર્ડ લગાવવાના કારણે તમારા સ્માર્ટફોનનું ટચ સાચી રીતે કામ કરતું નથી. આવું એટલા માટે થઈ શકે છે કારણ કે ગ્લાસ વધુ જાડો અથવા ખરાબ મટિરિયલથી બનેલો હોય છે. આથી તમારી આંગળી અ ...
બંગાળની ખાડીમાં બનેલું ડીપ ડિપ્રેશન 23 સપ્ટેમ્બરની રાત્રે અને 24 સપ્ટેમ્બરની વહેલી સવારે ઉત્તર આંધ્રપ્રદેશના દરિયાકાંઠે કલિંગપટ્ટનમ નજીકથી પસાર થયું હતું.
Tulsi Plant Care Tips: જો તમારા ઘરમાં લાગેલો તુલસીનો છોડ ઘાટો નથી થઈ રહ્યો અને પાંદડા વગર ખાલી-ખાલી દેખાઈ રહ્યો છે, તો હવે ચિંતા કરવાની જરૂર નથી. માળીએ તુલસીને ઘાટી અને લીલીછમ બનાવવા માટે 5 એવા સીક્રે ...
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ ગરમાવો જોવા મળી રહ્યો છે. ફોર્મ ભરવાની તારીખ નજીક આવતાં આજે ભાજપ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરે તેવી શક્યતા સેવાઈ રહી છે. ત્યારે આવો જાણીએ પક્ષ કોને રિપીટ કરશે અને ...
Delivery Partner Part Time Job: Swiggy, Zomato કે Rapido, ત્રણેય પ્લેટફોર્મમાંથી સૌથી વધારે કમાણી શેમાં થશે? શું આ પ્લેટફોર્મ પર કામ કરવાની ફિક્સ કલાકો છે? ચાલો આ સવાલના જવાબ જાણીએ ...
Ketu Nakshatra Transit 2026: જ્યોતિષીય અનુસાર 25 નવેમ્બર 2026ના રોજ કેતુ આશ્લેષા નક્ષત્રના ચોથા પદમાં પ્રવેશ કરશે. આ ગોચર બુદ્ધિ, વ્યૂહરચના, સંશોધન, ટેકનોલોજી અને અચાનક થતા ફેરફારો સાથે જોડાયેલો માનવા ...
બેલ્જિયમથી ભારત આવેલી 308 પૈડાંવાળી વિશાળ ટ્રક લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે. આ ટ્રક પર લગભગ 200 ટન વજનની ભારે મશીનરી લાદવામાં આવી હતી. રસ્તા પરથી પસાર થતા આ મોટા વાહનની એક ઝલક જોવા માટે બંને બાજુ લ ...
Amreli APMC Market Rates Today:અમરેલી અને સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં આજે વિવિધ કૃષિ પેદાશોની ભારે આવક વચ્ચે ખેડૂતોને ઉત્સાહજનક ભાવ સાંપડ્યા છે. અમરેલી યાર્ડમાં કપાસનો ભાવ રૂપિયા 800થી 2015 અને સાવ ...
કંપનીએ જણાવ્યું કે, આ ઓર્ડર ભારત અને આંતરરાષ્ટ્રીય બજારોમાંથી મળ્યા છે. આમાં વીજળીના પ્રસારણ અને વિતરણ વ્યવસાય, ઈમારતો અને કારખાનાંના વ્યવસાય તેમજ તેલ અને ગેસ વ્યવસાયને લગતા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છ ...
છોટાઉદેપુરના બોડેલીના ચલામલી ગામે આવેલા જનરલ સ્ટોરમાં અજાણ્યા શખ્સે આગ લગાવી છે. જેના કારણે દુકાનનો તમામ સામાન બળીને ખાખ થયો છે. અંદાજે દોઢથી બે લાખ રૂપિયાનું નુકસાન થયું છે. આ ઘટના નજીકમાં લાગેલા સીસ ...
પાટણના સરસ્વતી તાલુકાના ઉદરા ગામે દારૂના દૂષણ સામે ગ્રામજનોએ જનતા રેડ કરી. ગામના સરપંચ સહિત આગેવાનો અને ગ્રામજનોએ ગામમાં ચાલતા દેશી-વિદેશી દારૂના અડ્ડાઓ પર જનતા રેડ કરી 2 હજાર લીટર જેટલો કાચો વોશ નાશ ...