અમદાવાદમાં વરસાદી માહોલ બાદ ઠેર ઠેર રસ્તાઓ બિસમાર બન્યા છે. કેટલાક રસ્તાઓમાં મસમોટા ખાડાઓ પણ પડ્યા છે, ત્યારે અમદાવાદના માણેકબાગ પાસે પણ પડેલા ભૂવામાં 2 ગાડી ફસાઈ જવાની ઘટના બની. એક બાદ એક બે ગાડી ભૂવ ...
ભારતમાં આ વખતનો શિયાળો સામાન્ય કરતાં ગરમ રહેવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. વિશ્વ હવામાન સંગઠન એટલે કે WMOએ ચેતવણી આપી છે કે શક્તિશાળી અલ નીનોની સ્થિતિ ફેબ્રુઆરી 2027 સુધી યથાવત રહેવાની સંભાવના છે. જેન ...
રાજ્ય અને દેશમાં આવતા રવિવારે બેંકો ખુલ્લી રહેશે. કેન્દ્રીય નાણા મંત્રાલયે આ જાહેરાત કરી છે. ફાઈવ ડે વીક સહિતની માગણીઓ યૂનાઈટેડ ફોરમ ઓફ બેંક યૂનિયન્સ દ્વારા આગામી 28થી 30 સપ્ટેમ્બર એમ ત્રણ દિવસ હડતાળન ...
સામાન્ય રીતે કાળા માથાનો માનવી રસ્તા પર કે ઘરની અગાસી પર જઈને વરસાદી માહોલને માણતો હોય છે. પરંતુ ગીર સોમનાથમાં અનોખા દ્રશ્યો સર્જાયા. વરસતા વરસાદ વચ્ચે એક સિંહ પરિવારે વાડીમાં ધામા નાંખ્યા હતા અને માહ ...
ઉપલેટા નગરપાલિકાની ઘોર બેદરકારીનો ભોગ વાછરડું બન્યું હતું. શહેરના સ્મશાન રોડ પર આવેલા વોકળાનો સ્લેબ તૂટેલી હાલતમાં હોવાથી તેમાં એક વાછરડું ખાબક્યું હતું. આ બનાવ અંગેની જાણ થતાં જ આસપાસના સ્થાનિકો તાત્ ...
અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા સામે કૌભાંડના આક્ષેપો થઈ રહ્યા છે. જેમાં ...
હવામાનમાં થઈ રહેલા ફેરફારો વચ્ચે ધીમે ધીમે રાજ્યના અન્ય ભાગોમાંથી પણ ચોમાસું વિદાય લઈ શકે છે, ત્યારે ગુજરાતમાંથી સત્તાવાર ...
આજના સમયમાં અમીર લોકો પ્રાઇવેટ જેટ, લક્ઝરી કાર અને મોટા કાફલા લઈને ફરતા હોય છે. જોકે, એક સમય એવો પણ હતો જ્યારે ભારતમાં એક શખ્સના મહેલ સુધી સીધી ટ્રેન આવતી હતી અને તેમની પાસે કરોડો રૂપિયાનું પોતાનું ખા ...
ક્રિકેટના મેદાન પર ક્યારે શું જોવા મળી જાય, તેનો અંદાજ લગાડવો અશક્ય છે. ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી એક ઘરેલુ વનડે મેચ દરમિયાન ...
IPLની આગામી સીઝનની તૈયારીઓ વચ્ચે ઓક્શનને લઈને મોટી અપડેટ સામે આવી છે. BCCI સચિવ દેવજીત સૈકિયાએ જણાવ્યું કે, આ વર્ષે IPL ઓક્શનનું આયોજન ડિસેમ્બરમાં ગોવા યોજાશે.
ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. વર્ષા વિજ્ઞાન મંડળની આગાહી મુજબ ગુજરાતમાં હજુ ચોમાસું પૂર્ણ થયું નથી અને 29 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ પડી શકે છે. નવરાત્રિ દરમિયાન પણ મેઘરાજાની હાજરી જોવા મળી ...
શક્તિ, ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર એવા અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળામાં લાખોની સંખ્યામાં માનવ મહેરામણ માઁ અંબેના દર્શેને ...